Madhapar Saraswati Vidyalay

News

આજથી 11 વરસ પહેલાં સ્વાઇન ફ્લૂની એવી જ મહાબીમારી હતી. વર્ગમાં માસ્ક પહેરીને ભણવું પડતું હતું.

વિદ્યાર્થી મિત્રો હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. માસ્ક પહેરીને ફરતા રહેવું પડે છે. આજે છ મહિના થઈ ગયા શાળા બંધ છે.આજથી 11 વરસ પહેલાં સ્વાઇન ફ્લૂની એવી જ મહાબીમારી હતી. વર્ગમાં માસ્ક પહેરીને ભણવું પડતું હતું. આ જુઓ એ વખતની તસ્વીર. વર્ગશિક્ષક દક્ષાબેન હિરાણી સાથે બાળકો.

માધાપર પટેલ અંગ્રેજી શાળામાં વૃક્ષારોપણ

સમગ્ર કચ્છમાં ચાલુ વર્ષે વરસાદ એકંદરે સારો વરસતા માધાપર ની કારીમોરી તળાવ, ભુજ નું હમીરસર તળાવ, અન્ય ગામના તળાવો અને ડેમો છલકાતા ચોમેર આનંદ છવાયેલ છે. આ લહાવો વધુ વૃક્ષો વાવી ને જતન કરવાના કારણે મળ્યો છે. આવતા વર્ષો માં હજુ આવો જ લહાવો મળે અને ચોમેર હરિયાળી થાય એવા ઉદ્દેશ સાથે માધાપર પટેલ જ્ઞાતિ …

માધાપર પટેલ અંગ્રેજી શાળામાં વૃક્ષારોપણ Read More »

માધાપર કારીમોરી તળાવ ઓગનતા વધાવા મા આવી

તળાવ છલકાતા તેને વધાવવાની વર્ષો જૂની પરંપરા ને ચાલુ રાખતા તળાવ ઓગનતા આજ રોજ ધાર્મિક વિધિ અનુસાર વધાવવામાં આવ્યું. આ પ્રસંગે મારી સાથે નવાવાસ ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી પ્રેમિલા બેન ભૂડિયા, ઉપસરપંચ શ્રી અરજણભાઇ ભૂડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રી જયંતભાઈ માધાપરિયા, તાલુકા તથા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોની હાજરીમાં …

માધાપર કારીમોરી તળાવ ઓગનતા વધાવા મા આવી Read More »