Madhapar Saraswati Vidyalay

એમ.એસ.વી.હાઈસ્કૂલ માધાપર માં ગુજરાત સરકાર તથા માધાપર પટેલ જ્ઞાતિ મંડળ અને શાળા સમિતિના ના સહયોગથી ₹30 લાખ ના ખર્ચે નેશનલ લેવલનું હોકીના મેદાનનું નિર્માણ કરવામાં આવેલ છે.