Madhapar Saraswati Vidyalay

News

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા અને માધાપર પટેલ જ્ઞાતિ મંડળ અને માધાપર લેવા કણબી જ્ઞાતિ સમાજવાડી ના સહયોગથી માધાપર મધ્યે ફ્રિ કોરોના રેપીડ ટેસ્ટ લેવા પટેલ જ્ઞાતિજનો માટે આજરોજ મોટી પટેલવાડી મધ્યે આયોજન કરવામાં આવ્યું

સરદાર પટેલ જન્મજયંતિ માધાપર મધ્યે હારરોહળ તથા પુષ્પાંજલિ કાર્યક્રમ માં , ભુપેન્દ્રસિંહ ચુડાસમા , શંકરભાઈ ચૌધરી , વિનોદભાઇ ચાવડા , કેશુભાઈ પટેલ , પ્રદિપસિંહ વાઘેલા ની ઉપસ્થીતી માં કરવામાં આવ્યો