આજથી 11 વરસ પહેલાં સ્વાઇન ફ્લૂની એવી જ મહાબીમારી હતી. વર્ગમાં માસ્ક પહેરીને ભણવું પડતું હતું.
વિદ્યાર્થી મિત્રો હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. માસ્ક પહેરીને ફરતા રહેવું પડે છે. આજે છ મહિના થઈ ગયા શાળા બંધ છે.આજથી 11 વરસ પહેલાં સ્વાઇન ફ્લૂની એવી જ મહાબીમારી હતી. વર્ગમાં માસ્ક પહેરીને ભણવું પડતું હતું. આ જુઓ એ વખતની તસ્વીર. વર્ગશિક્ષક દક્ષાબેન હિરાણી સાથે બાળકો.