Madhapar Saraswati Vidyalay

આજથી 13 વર્ષ (17-8-2007) પહેલાં માધાપર ના આંગણે તે વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલ ની પ્રતિમાનું અનાવરણ કરવા આવેલ.